Mango Farmingલૉગિન

નવેમ્બર · આ મહિને બગીચામાં

ફૂલ પહેલાંનો સૌથી મહત્વનો મહિનો.

આ મહિને બગીચામાં શું કરવું તે નીચે જુઓ. તમારા આંબા માટે છોડ દીઠ પ્લાન 2 મિનિટમાં મફત મેળવો.

ફળથી લદાયેલો આંબાનો બગીચો
દિવ્યેશભાઈનો બગીચો, વલસાડ

તમારા આંબા કેટલા વર્ષના છે?

ઉંમર પસંદ કરો અને 2 મિનિટમાં તમારો પ્લાન મેળવો. મફત.

આંબાનું આખું વર્ષ, એક નજરે

કયો મહિનો પસંદ કરો અને જુઓ તે સમયે બગીચામાં શું કરવું.

  • નવી ફૂટ
  • આરામ, ફૂલની તૈયારી
  • ફૂલ (મોર)
  • ફળનો વિકાસ
  • ઉતારો અને માવજત

નવેમ્બર · આરામ, ફૂલની તૈયારી

ફૂલ પહેલાંનો સૌથી મહત્વનો મહિનો.

  • મોટા આંબાને પિયત નહીં, આંબાને થોડી ખેંચ જોઈએ
  • આંબાની અંદર પ્રકાશ જાય તેવી રીતે ગીચ ડાળીઓ જુઓ
  • મધિયા માટે થડ અને ડાળીઓ તપાસવાનું શરૂ કરો

ધ્યાન રાખો: કમોસમી વરસાદ કે વાદળ આવે તો મોર મોડો આવે અથવા નવી ફૂટ નીકળે.

વિગત વાંચો

આખું કેલેન્ડર જુઓ

ખેડૂતો પોતે શું કહે છે

તેમના બગીચા, તેમના શબ્દો.

યશ પટેલનબળા આંબા વિશે પોતાનો અનુભવ
દીપક લાડઆંબામાં ફ્લાવરિંગ વિશે
દિવ્યેશભાઈ, વલસાડબગીચામાં ફળની મુલાકાત

દરેક વિડિયો ખેડૂતનો પોતાનો અનુભવ છે. જમીન, હવામાન અને માવજત પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે.

ચકાસણી કેવી રીતે ચાલે છે

  1. બગીચા વિશે કહોઆંબાની ઉંમર, સંખ્યા અને હાલની તકલીફ. 10 સરળ સવાલ.
  2. તમારો પ્લાન જુઓછોડ દીઠ જથ્થો, આખા બગીચા માટે કુલ જથ્થો અને વાપરવાની રીત.
  3. ટીમ સાથે વાત કરોપ્લાન WhatsApp પર મોકલો, ફોટા મોકલો અને સવાલ પૂછો.
મારા બગીચાની મફત ચકાસણી

Immunity Mango Kit

જમીન, મૂળ અને આંબા માટે ચાર ઉત્પાદનોનો સેટ. તમારા આંબાની ઉંમર અને સંખ્યા પ્રમાણે જથ્થો.

કિટ વિશે જાણો
Immunity GranulesImmunity Mango SpecialImmunity Gold

👨‍🌾 મેંગો એક્સપર્ટને પૂછો

આંબાની કોઈ પણ તકલીફ માટે અમારા નિષ્ણાત સાથે સીધી વાત કરો. મફત.

આંબાની માર્ગદર્શિકા

વારંવાર પુછાતા પ્રશ્નો

ચકાસણી ખરેખર મફત છે?

હા. જવાબ આપવામાં લગભગ 2 મિનિટ લાગે છે અને પ્લાન તરત સ્ક્રીન પર દેખાય છે.

પ્લાનમાં શું મળે છે?

તમારા આંબાની ઉંમર અને સંખ્યા પ્રમાણે Immunity ઉત્પાદનોનો છોડ દીઠ અને કુલ જથ્થો, અને વાપરવાની રીત.

મારો નંબર શેના માટે લો છો?

અમારી ટીમ તમારો પ્લાન સમજાવવા સંપર્ક કરી શકે તે માટે. નંબર બીજા કોઈને આપતા નથી.

હિન્દી કે અંગ્રેજીમાં ચાલે?

હા. ચકાસણી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં છે.

Immunity Mango Special

Gujarat Bio Organics Pvt. Ltd., ભાવનગર

2006 થી ખેડૂતો માટે જૈવિક ખાતર અને બાયોસ્ટિમ્યુલન્ટ બનાવીએ છીએ. Mango Farming અમારી આંબા માટેની મફત સેવા છે.

મફત ચકાસણી