Mango Farmingલૉગિન

ગોપનીયતા નીતિ

ચકાસણીમાં તમે આપેલું નામ, મોબાઇલ નંબર, ગામ અને બગીચાની વિગત Gujarat Bio Organics Pvt. Ltd. ની ટીમ તમારો પ્લાન સમજાવવા અને તમારો સંપર્ક કરવા માટે વાપરે છે. આ માહિતી અમે વેચતા નથી કે બીજાને આપતા નથી.

તમે "બરાબર" પસંદ કરો તો વેબસાઇટ સુધારવા અને જાહેરાત માપવા cookies (Google Tag Manager) વપરાય છે. "જરૂરી જ" પસંદ કરો તો તે બંધ રહે છે.

તમારી માહિતી કાઢી નાખવા WhatsApp 99787 91167 પર જણાવો.

લૉગિન અને ઈમેઇલ

મોબાઇલથી લૉગિન માટે તમે અમારા WhatsApp નંબર પર કોડ મોકલો છો અને અમે WhatsApp પર OTP મોકલીએ છીએ. તમારો નંબર ફક્ત લૉગિન, તમારા પરિણામો સાચવવા અને તમારો સંપર્ક કરવા વપરાય છે.

ઈમેઇલથી જોડાઓ તો તમારી સંમતિથી અમે આંબાની ખેતી માટે માહિતી, જ્ઞાન અને અપડેટ્સ સમયાંતરે મોકલીએ છીએ. તમારા ખાતામાંથી અથવા WhatsApp પર જણાવીને ગમે ત્યારે બંધ કરી શકો.

English

Your name, mobile number, village and orchard details from the check are used by Gujarat Bio Organics Pvt. Ltd. to explain your plan and contact you. We do not sell or share them. Analytics and ad cookies run only if you choose OK. Mobile login works by sending a code to our WhatsApp, which replies with a one-time password. If you sign up with email, we send mango farming information and updates with your consent; you can stop them any time from your account. To delete your data, message 99787 91167 on WhatsApp.

મફત ચકાસણી