Mango Farmingલૉગિન

અમારા વિશે

Mango Farming એ Gujarat Bio Organics Pvt. Ltd., ભાવનગર ની આંબાના ખેડૂતો માટેની મફત સેવા છે. અમે 2006 થી ખેડૂતો માટે જૈવિક ખાતર અને બાયોસ્ટિમ્યુલન્ટ બનાવીએ છીએ.

આ વેબસાઇટ પર બે વસ્તુ છે: આંબાની ઉંમર અને તકલીફ પ્રમાણે મફત ચકાસણી, અને મહિના પ્રમાણે બગીચાની માવજત માટે ગુજરાતીમાં માર્ગદર્શિકા.

ખેડૂતોના વિડિયો તેમના પોતાના અનુભવ છે. જમીન, હવામાન અને માવજત પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે, તેથી અમે કોઈ ઉત્પાદન કે પરિણામની ગેરંટી આપતા નથી.

સંપર્ક: WhatsApp / ફોન 99787 91167 · ગુજરાત બાયો ઓર્ગેનિક્સ (gujaratbio.com)

મફત ચકાસણી